સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની ભરતી

એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એ તેની અધિકૃત વેબસાઇટ પર જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ની જગ્યાઓ પર ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે. . જરૂરી પાત્રતા માપદંડ ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) 2022 ભરતી માટે છેલ્લી તારીખ 27-09-2022 પહેલા અરજી કરી શકે છે.



 

Comments

Popular posts from this blog

મટીરીયલ