* ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર  *      સ્ટાર  એજ્યુકેશન સેક્ટર-6. ગાંધીનગર્
🎯🎯🎯🎯🎯
*અંદાજીત તારીખ*
*ગુજરાત ભરતી બોડૅ ગાંધીનગર દ્વારા છેલ્લે રજુ કરેલી માહિતી મુજબ.*

 વિધાનસભા ચૂંટણી પહેલા નીચે મુજબની ભરતીના ફોર્મ ભરાશે.
   
૧) *TET/TAT* ઓક્ટોબરમાં લેવાશે.
૨) ગુજરાત *હાઇકોર્ટ કલાર્ક*
     ખાલી જગ્યા= ૪૩૭૦ (૧\૭\૨૦૧૭)
૩) *રેવેન્યુ તલાટી*
     ખાલી જગ્યા=૮૬૯૦ (૨૬\૭\૨૦૧૭)
૪) *ગુજરાત પોલીસ*      
     ખાલી જગ્યા=૧૧૬૪૦ (૧૮\૬\૨૦૧૭)
૫) *સચિવાલય અને બિનસચિવાલય*
     ખાલી જગ્યા=૫૩૨૬ (૨૩\૮\૨૦૧૭)
                           
ઉપર મુજબની ભરતી ની date માં ફેરફાર થઈ શકે છે પણ ભરતી ની જાહેરાત તો આવશે જ. સરકારી નોકરી મેળવવા માટે

 *ઓછામાં ઓછી ત્રણ થી પાંચ મહિનાની મુદ્દાસરની ટુ ધ પોઇન્ટ તૈયારી કરવી આવશ્યક* છે.                                                            ફી માત્ર રુ.500 દર મહિને ફક્ત  ઠાકોર સમાજ ના વિધ્યાર્થીઓ માટે

*સ્પર્ધાત્મક પરીક્ષા ની સંપૂર્ણ તૈયારી કરવા માટે અમારી નવી બેન્ચ તા.25.05.2017 થી..

* ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ  (સ્ટાર  એજ્યુકેશન્)*
કોન્ટેક - ધર્મેશ ઠાકોર્
મો.9033006286

🎯🎯🎯🎯🎯

Comments

Popular posts from this blog

મટીરીયલ