Posts

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની ભરતી

એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતી 2022 :  સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા  એ તેની અધિકૃત વેબસાઇટ પર જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ની જગ્યાઓ પર ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે. . જરૂરી પાત્રતા માપદંડ ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) 2022 ભરતી માટે છેલ્લી તારીખ 27-09-2022 પહેલા અરજી કરી શકે છે. એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતી 2022 ની હાઇલાઇટ્સ પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતી માટે અરજી કઈ રીતે કરવી ? મહત્વપૂર્ણ તારીખો: મહત્વપૂર્ણ લિંક SBI Clerk 2022 નોટિફિકેશન આઉટ – 5008 જગ્યા માટે ઓનલાઈન અરજી કરો :  FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે એસ. બી. આઈ. જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) ભરતી 2022 ની હાઇલાઇટ્સ સંસ્થા નુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા , એસ. બી. આઈ.    પોસ્ટનું નામ જુનીઅર અસોસિયેટ (કસ્ટમર સપોર્ટ એન્ડ...
Image
  SBI Clerk (Junior Associate) Online Form 2022 More Details      Apply Online    Last Date: 27-09-2022
English Grammar E-Book PDF Download For All Competitive Exam  
ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ સેક્ટર-૬,ગાંધીનગર સંચાલિત સ્ટાર એજ્યુકેશન ઓનલાઈન ટેસ્ટ ની સીરીજ શરુ કરવામાં આવેલ છે. આ ટેસ્ટ બનાવાવા પાછળ ખુબજ મહેનત પડે છે અને આ ટેસ્ટ આપ્યા બાદ તરત જ તમારું પરિણામ તમાર સ્ક્રીન પર દેખાશે. STAR EDUCATION ONLINE TEST DATE 21/01/2011  CLICK HERE

YUVA CURRENT AFFAIRS

યુવા નું કરંત અફેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મટીરીયલ

ક્લાર્ક,તલાટી,સચિવાલય, બિન સાચી વાલાય માટે નું મટીરીયલ ડાઉન લોંદ કરવા નીચેની લીનક પર ક્લિક કરો (૧)  ગુજરાતી સાહિત્ય (2)  ગુજરાતનો ઈતિહાસ

પોલીસ કોન્સ્ટેબલ ઓન લાઈન ટેસ્ટ

ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા આજે પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઈન ટેસ્ટ રજુ કરવામાં આવી રહી છે જે ટેસ્ટ આપવા માટે આપે આપણું નામ લખી ને ટેસ્ટ શરૂ કરવાની રહેશે. આ ટેસ્ટ ની સમય ગાળો 75 મિનિટ નો છે અને પ્રશ્નો ની સંખ્યા 100 છે જે સબમિટ કર્યા બાદ તરત જ પરિણામ આપણા મોબાઈલ સ્ક્રીન આવી જશે  ટેસ્ટ આપવા માટે   અહી ક્લિક કરો