પોલીસ કોન્સ્ટેબલ ઓન લાઈન ટેસ્ટ
ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા આજે પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઈન ટેસ્ટ રજુ કરવામાં આવી રહી છે જે ટેસ્ટ આપવા માટે આપે આપણું નામ લખી ને ટેસ્ટ શરૂ કરવાની રહેશે. આ ટેસ્ટ ની સમય ગાળો 75 મિનિટ નો છે અને પ્રશ્નો ની સંખ્યા 100 છે જે સબમિટ કર્યા બાદ તરત જ પરિણામ આપણા મોબાઈલ સ્ક્રીન આવી જશે ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો